LIC Bima Sakhi Yojana: મહિલાઓ માટે નવી યોજના ઘરે બેઠા જ રૂપિયા 7,000 દર મહિને કમાવવાનો શાનદાર મોકો!
LIC Bima Sakhi Yojana એ ભારતીય જીવન વીમા નિગમ (LIC) દ્વારા શરૂ કરવામાં આવેલ એક અનોખી યોજના છે, જેનો ઉદ્દેશ્ય ખાસ કરીને ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોની મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાનો અને તેમને વીમા એજન્ટ તરીકે કારકિર્દી બનાવવાની તક આપવાનો છે. LIC બીમા સખી યોજના 9 ડિસેમ્બર 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હરિયાણાના પાણીપત … Read more