ગુજરાત ખેડૂત માટે ખુશખબર! સરકાર આપશે ગાય–ભેંસ માટે ખાસ લોન, Tabela Loan Yojana જાણો સંપૂર્ણ માહિતી
Tabela Loan Yojana: ગુજરાત સરકાર દ્વારા આદિજાતિ વિકાસ નિગમ (Gujarat Tribal Development Corporation) હેઠળ ચલાવવામાં આવતી તબેલા લોન યોજનાનો મુખ્ય ઉદ્દેશ અનુસૂચિત જનજાતિ (ST)ના નાગરિકોને પશુપાલન વ્યવસાય માટે આર્થિક સહાય પૂરી પાડવાનો છે. તબેલા લોન યોજના ખેડૂતો અને પશુપાલકોને ગાય અને ભેંસ માટે તબેલા બનાવવા માટે ઓછા વ્યાજ દરે લોન આપે છે, જેથી તેઓ બેંકો … Read more